Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Petrol-Diesel Price: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ આર્ટિકલમાં તમને જાણવા મળશે ઓઈલ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે. 

Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામાન્ય માણસને પરેશાન કરી રહ્યાં છે. એવામાં શું ઓઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યાં છે મોટા ગુડ ન્યૂઝ? જાણો પેટ્રોલ-ડીઝલના આજના ભાવ અંગેની તમામ અપડેટ વિગતવાર. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ 20 મે માટે જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સામાન્ય જનતાને ભેટ સ્વરૂપે પેટ્રોલ-ડીઝલમાં થોડી રાહત મળી શકે છે. કારણકે, અગાઉ રાજકીય પક્ષો દ્વારા આ પ્રકારના નિવેદનો ચૂંટણી સભાઓમાં આપવામાં આવ્યા હતાં.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવની અસર તમારા ખિસ્સા પર...
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધઘટ હોવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર જોવા મળી નથી. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ 20 મે માટે જાહેર કરવામાં આવ્યા છે. 20 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો એવી જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી.

તાજેતરમાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો-
તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         104.21         92.15
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.75         92.32
બેંગલુરુ         99.84         85.93
લખનૌ         94.65         87.76
નોઇડા         94.83         87.96
ગુરુગ્રામ         95.19         88.05
ચંદીગઢ         94.24         82.40
પટના         105.18         92.04
અમદાવાદ        94.42        90.09

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies (OMCs) એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news