Malaika Arora Oops Moment: રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી બહાર નીકળતાં એવી ભૂલ કરી કે લોકોએ ન જોવાનું જોઈ લીધું, સરેઆમ આબરૂ કાઢી

Malaika Arora Shocking Oops Moment:  મલાઈકા અરોરા (Malaika Arora) પોતાની પર્સનલ લાઈફ વિશે વધુ વાત કરવાનું પસંદ કરતી નથી, પરંતુ એકવાર તેણે પોતે જ સોશિયલ મીડિયા પર તેની ઉપ્સ મોમેન્ટ વિશે વાત કરી હતી. 

Malaika Arora Oops Moment: રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી બહાર નીકળતાં એવી ભૂલ કરી કે લોકોએ ન જોવાનું જોઈ લીધું, સરેઆમ આબરૂ કાઢી

Malaika Arora Shocking Oops Moment: મલાઈકા અરોરા (Malaika Arora) પોતાની પર્સનલ લાઈફ વિશે વધુ વાત કરવાનું પસંદ કરતી નથી, પરંતુ એકવાર તેણે પોતે જ સોશિયલ મીડિયા પર તેની ઉપ્સ મોમેન્ટ વિશે વાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતા, મલાઈકા અરોરા (Malaika Arora Oops Moment)એ કહ્યું કે તેણે એકવાર રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે આવી ભૂલ કરી હતી, જેને યાદ કરીને તે આજે પણ હસી પડે છે.

જ્યારે Malaika Arora  પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી
મલાઈકા અરોરાએ (Malaika Arora Instagram) ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફની મોમેન્ટ શેર કરતાં કહ્યું હતું કે જ્યારે કોરોના વાયરસ (Coronavirus) નો ડર વધુ પડતો વધી ગયો હતો, તે દરમિયાન તે એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી જ્યાં તેણે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી. મલાઈકા (Malaika Arora Forget to Wear Pants) એ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે 'તે એક રેસ્ટોરન્ટમાં ગઈ જ્યાં તેણે કોણી વડે ગેટ ખોલ્યો, પછી તેના પગથી ટોઈલેટ સીટ ઉંચી કરી અને પછી ટિશ્યુની મદદથી પાણીનો ઉપયોગ કર્યો.' મલાઈકાએ લખ્યું, 'પછી તેણે પોતાના હાથ ધોયા અને કોણી વડે બાથરૂમનો દરવાજો બંધ કર્યો અને ટેબલ પર પાછી બેસી ગઈ.'

Malaika Arora exudes HOTNESS in see-through black high-slit dress, these  PICS will take your breath away | People News | Zee News

મલાઈકા અરોરા (Malaika Arora Photos)એ કહ્યું, 'જ્યારે તે ટેબલ પર પાછી આવી, ત્યારે તેને સમજાયું કે તે તેનું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે...' મલાઈકાના ચાહકો સાથે આ વાત શેર કરતા તેણે કહ્યું કે 'તે એ સમયે વધુ શરમ અનુભવી રહી હતી. મલાઈકા અરોરાના વીડિયોની ફની (Malaika Arora Videos)મિસ્ટેક પર નેટીઝન્સે ખૂબ મજા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news