TMKOC: બબીતાજીને એક શખ્સે પૂછ્યો એક રાતનો ભાવ, એક્ટ્રેસનો જવાબ કરશે આશ્ચર્યચકિત

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી જગતના જાણીતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરરોજ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. આ શોની જાણીતી એક્ટ્રેસ બીબીતાજી ઉર્ફે મુનમુન દત્તાથી એક શખ્સે આપત્તિજનક સવાલ પૂછ્યો હતો.

TMKOC: બબીતાજીને એક શખ્સે પૂછ્યો એક રાતનો ભાવ, એક્ટ્રેસનો જવાબ કરશે આશ્ચર્યચકિત

Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા પાત્રો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ઘણા લોકોના નામ છે પરંતુ બીબીતાજી માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ દેશના ઘણા યુવાનોની ક્રશ પણ છે. બીબીતાજીનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફોટો અને વીડિયો શેર કરે છે. પરંતુ ઘણી વખત તેમને અભદ્ર કોમેન્ટનો પણ સામનો કરવો પડે છે.

14 વર્ષથી ચાલી રહ્યો છે શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલીવિઝન ઇતિહાસમાં સૌથી લાંબા સમયથી ચાલતા ટીવી શોમાંથી એક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શો છેલ્લા 14 વર્ષથી ચાલી રહ્યો છે. જેઠાલાલ ગડા (દિલિપ જોશી), દયા ગડા (દિશા વાકાણી) અને અન્ય ઘણા લોકોના ઘરેલું નામોની સાથે શોના પાત્ર ખુબ લોકપ્રિય થઈ ગયા છે.

બીબીતાજીના વીડિયો થઈ જાય છે વાયરલ
આ શોમાં બીબીતાજીનું પાત્ર પણ છે જે ઘણું વધારે લોકપ્રિય અને પ્રભાવશાલી પાત્ર છે. આ કારણ છે કે તેમની ઘણી પ્રશંસા કરવામાં આવે છે. આ પાત્ર મુનમુન દત્તા નિભાવી રહી છે. તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી વધારે એક્ટિવ છે. તેમના ઇન્સ્ટાગ્રામમાં લાખો ચાહકો છે. આ કારણ છે કે તેમના ફોટો અને વીડિયો ક્ષણભરમાં વાયરલ થઈ જાય છે. જોકે, જ્યાં તેમની તસવીરો પર કેટલાક લોકો તેમની પ્રશંસા કરે છે તો કેટલાક એવા અસમાજિક તત્વો પણ છે જે કંઈપણ ગંદી કોમેન્ટ કરતા રહે છે. આ તસવીરનો લાખો લોકોએ પસંદ કરી હતી. પરંતુ એક વ્યક્તિ એવો હતો જેની કોમેન્ટ કરતા તમામ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે અને કોમેન્ટ કરતા શખ્સે તેમની એક રાતની કિંમત લગાવવા લાગ્યો હતો.

સણસણતો જવાબ આપ્યો
અન્ય કોઈ અભિનેત્રી હોત તો તેને નજર અંદાજ કરી દેતી. કારણ કે સામાન્ય રીતે દરેક અન્ય યૂઝર તેમના કોમેન્ટ સેક્શનમાં આ રીતે ગેરવર્તન કરતા રહે છે. પરંતુ મુનમુન આ રીતના અપમાનના ઘૂંટ પીનારમાંથી નથી. તેમણે આ પ્રકારનું ગેરવર્તન પંસદ ન આવ્યું અને તેમણે તેને તેની જ ભાષામાં સણસણતો જવાબ આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news