ગુજરાતમાં બદલીની મૌસમ ચાલું! શિક્ષણ વિભાગમાં આ 27 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટ્રાન્સફર

Gandhingar News:તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ભીમસિંહ આર.બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલીના આદેશ કરાયો છે.

ગુજરાતમાં બદલીની મૌસમ ચાલું! શિક્ષણ વિભાગમાં આ 27 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટ્રાન્સફર

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ટ્રાન્સફરના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના 27 જેટલા અધિકારીઓને શિક્ષણ વિભાગે બદલીના આદેશ કર્યા છે. 

રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરકારી વિભાગોમાં ટ્રાન્સફર અને પ્રમોશનની પ્રક્રિયા ચાલી રહી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ભીમસિંહ આર.બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલીના આદેશ કરાયો છે.

No description available.

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news