લગ્નમાં ક્રિકેટર શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- 'નુસરત જહાં યાદ છે?'

ભારતીય ક્રિકેટર શિવમ દુબે (Shivam Dube) એ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન (Anjum Khan) સાથે મુંબઇ (Mumbai) માં લગ્ન કરી લીધા છે. તેમણે તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

લગ્નમાં ક્રિકેટર શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- 'નુસરત જહાં યાદ છે?'

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર શિવમ દુબે (Shivam Dube) એ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન (Anjum Khan) સાથે મુંબઇ (Mumbai) માં લગ્ન કરી લીધા છે. તેમણે તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. ત્યારબાદ ઘણા લોકોએ તેમને શુભેચ્છાઓ પણ આપી છે. 

એકબીજાના થયા શિવમ અને અંજુમ
શિવમ દુબે (Shivam Dube) એ ટ્વિટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું, 'અમે પ્રેમથી પ્રેમ કર્યો જે મહોબ્બતથી વધુ હતું. અને હવે અમારી હંમેશાની જીંદગી શરૂ થાય છે, જસ્ટ મેરિડ 16-07-2021'

Just Married …
16-07-2021 #togetherforever pic.twitter.com/2SlVDNeO2h

— Shivam Dube (@IamShivamDube) July 16, 2021

લગ્ન બાદ માંગી દુબાઓ
ફોટોજમાં શિવમ દુબે (Shivam Dube) પોતાની વાઇફ અંજુમ ખાન (Anjum Khan) ને વીંટી પહેરાવી રહ્યા છે. લગ્ન પુરા થયા બાદ વર અને વધુ દુવાઓમાં હાથ ઉઠાવ્યા છે. વરમાળા સાથે આ કપલ એકદમ ક્યૂટ જોવા મળી રહી છે. 

Just Married …
16-07-2021 #togetherforever pic.twitter.com/2SlVDNeO2h

— Shivam Dube (@IamShivamDube) July 16, 2021

Just Married …
16-07-2021 #togetherforever pic.twitter.com/2SlVDNeO2h

— Shivam Dube (@IamShivamDube) July 16, 2021

Just Married …
16-07-2021 #togetherforever pic.twitter.com/2SlVDNeO2h

— Shivam Dube (@IamShivamDube) July 16, 2021

Just Married …
16-07-2021 #togetherforever pic.twitter.com/2SlVDNeO2h

— Shivam Dube (@IamShivamDube) July 16, 2021

દુવા માંગતાં ભડક્યા ફેન્સની માંગનાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. ઘણા લોકોને આ વાતથી વાંધો છે કે અંજુમ ખાન (Anjum Khan) એ માંગમાં સિંદૂર કેમ લગાવ્યું નથી. એક ફેને તો આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે કંપેયર કરી દીધું. જેના માર્ગ હાલ જુદા જુદા થઇ ગયા છે. 

લગ્ન પછી IPL માં આવશે નજર
મુંબઇ (Mumbai) તરફથી રણજી ટ્રોફી (Ranji Trophy) રમનાર ખેલાડી શિવમ દુબે (Shivam Dube) આઇપીએલમાં વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ આરસીબી (RCB) નો ભાગ રહી ચૂક્યા છે. વર્ષ 2021 માં રાજ્સ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે જોડાઇ ગયા. હવે તો યૂએઇમાં યોજાનાર આઇપીએલમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news