हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રાઈમ સમાચાર
ક્રાઈમ સમાચાર News
સુરત
કળિયુગમાં કંસ જેવો દીકરો! પોતાના અપહરણનું નાટક કરી બાપા પાસેથી માંગ્યા 4 લાખ
Surat Crime News : સુરતના વેડરોડ વિસ્તારમાં પોતાનું જ અપહરણનું તરકટ રચનાર યુવક ઝડપાયો...ઓનલાઇન જુગારમાં 2.50 લાખ રૂપિયા હારી જતાં ઘડ્યો પ્લાન.... આરોપીએ કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા
May 20,2024, 16:44 PM IST
Vadodara
ઘરની લાઈટ બંધ કરીને લૂંટારુંઓએ ચલાવી લુંટ : મહિલાએ દરવાજો ખોલતા જ રહેંસી નાંખી
Vadodara Crime News : વડોદરામાં લૂંટ વિથ હત્યાની ઘટનાથી હાહાકાર....તરસાલી રોડ વિસ્તારમાં 70 વર્ષના વૃદ્ધ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા....ઘરમાં ઘૂસીને મર્ડર બાદ ચેન અને કાનની બુટી લઈ લૂંટારુ ફરાર..
May 19,2024, 14:08 PM IST
Ahmedabad
કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ
મેઘાણી નગર પોલીસની ગિરફ્તમાં કાળા નકાબમાં ઉભેલા શખ્સનું નામ સાગર ઉર્ફે પીન્ટુ પટણી છે. જેણે માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો છે.
May 17,2024, 20:34 PM IST
Ahmedabad
ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ
અમદાવાદ SOG એ એમડી ડ્રગ્સ અને દારૂના જથ્થા સાથે સ્ટેજ ડાન્સર યુવતીની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવી એ અંગે તપાસ શરુ કરી છે. અમદાવાદ SOGની ગિરફ્તમાં ઉભેલી યુવતીનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ છે.
May 15,2024, 19:29 PM IST
murder
લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં લોહીની નદીઓ વહી! વરરાજાએ લગ્નની કટારથી કર્યું યુવકનું ખૂન
Crime News : વડોદરાના કલાલી ગામમાં ડીજે બંધ કરાવ્યાની શંકાના આધારે વરરાજાએ લગ્નની કટારથી યુવકની હત્યા કરી નાંખી, મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો
May 10,2024, 15:54 PM IST
surat
પોલીસને જોઈને 1 કરોડનું ડ્રગ્સ રસ્તા પર ફેંકીને ભાગી ગયા આરોપીઓ
Gujarat Drugs : સુરતમાં ખાખીને જોઈ હાઈ પ્યોરિટી MD ડ્રગ્સનો જથ્થો છોડી બે આરોપી અલગ-અલગ દિશામાં ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. 1 કરોડનું ડ્રગ્સ મૂકી આરોપીઓ ભાગેલા આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા
May 1,2024, 12:41 PM IST
surat
મેનેજરે કંપનીના શૂઝ અને કપડા બિલ વિના બારોબર સસ્તા ભાવે વેચી દીધા!
Surat Crime News : સુરતમાં વીઆર મોલમાં બ્રાન્ડ શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે વેચી દેનાર સ્ટોર મેનેજરની ધરપકડ, કુલ 12.29.059 રૂપિયાનો મુદ્દામાલ બારોબાર વેચી માર્યો
Apr 27,2024, 12:19 PM IST
Kutch
કચ્છમાં 9 લોકોને રહેંસી નાંખનાર સામુહિક હત્યાકાંડનો આરોપી 23 વર્ષે પકડાયો
Kutch Crime News : કચ્છમાં 23 વર્ષ પહેલા જમીન મુદ્દે હત્યાકાંડ થયો હતો, જેમાં ગઢવી પરિવારના પાંચ સગાભાઈ, બે ભત્રીજા અને ભાણેજ સહિત ૯ વ્યક્તિની હત્યા થતાં ચકચાર ફેલાઈ હતી, ત્યારથી આ આરોપી ગાયબ હતો
Apr 25,2024, 13:48 PM IST
crime news
બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 ચોરીના ભેદ ખૂલ્યા
Surat Crime News : આ જોડીએ જામનગર, સુરત, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો-દાગીના ઉઠાવ્યાં, આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડ્યા
Apr 20,2024, 10:49 AM IST
Crime City
પોલીસ કમિશનર વગરનું સુરત શહેર બન્યું રક્તરંજિત, છેલ્લા 4 દિવસમાં 8 લોકોની થઈ હત્યા
Surat Crime News : પોલીસ કમિશનર વગરનું સુરત શહેર બન્યું રક્તરંજિત... છેલ્લા 4 દિવસમાં 8 લોકોની થઈ હત્યા... આજે ફરી વેસુ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા નાનું પટેલ ઉર્ફે નાનીયાની સરાજાહેર કરાઈ ઘાતકી હત્યા...
Apr 5,2024, 12:34 PM IST
surat
સુરત ફરી રક્ત રંજીત! ડ્રગ્સની બાતમી પોલીસને આપતો હોવાની શંકામાં યુવકની હત્યા
Three Murders In Two Days In Surat : સુરતમાં બે દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ બન્યો, સુરતના ડ્રગ્સના નામે હવે હત્યાઓ થવા લાગી છે, એક યુવકને ડ્રગ્સની માહિતી આપવાના મુદ્દે રહેંસી નંખાયો
Apr 2,2024, 17:00 PM IST
Ahmedabad
ગજબનો ચોર! ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા ચોરી કરી, ચોરીનો સામાન મૂકવા ઓફિસ ભાડે લીધી
Ahmedabad Crime News : અમદાવાદની મણિનગર પોલીસે આ અનોખા ચોર પરેશ સોનીની ધરપકડ કરી 12 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી સાત લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો
Mar 22,2024, 17:09 PM IST
crime news
યુવકે ચોરી કરીને મુદ્દામાલ પ્રેમિકાના ઘરે સંતાડ્યો, વલસાડની ચોરીનો ભેદ ઉકેલાયો
Gujarat Crime News : વલસાડના હિંગરાજ ગામમાં ચોરી કરતી ગેંગ સકંજામાં..પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને ઝડપી પાડ્યા...એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ... પોલીસે રોકડ સહિત દાગીના કર્યા કબ્જે....
Mar 22,2024, 12:53 PM IST
Vadodara
દિયર-ભાભીના ઈલુ ઈલુએ નવું ગુલાબ ખીલવ્યું : પ્રેમ સંબંધમાં ભઈનો લઈ લીધો જીવ
Vadodara Crime News : વડોદરાના સમા વિસ્તારમાં પ્રેમલીલામાં નડતર બનેલા પતિની પત્નીએ પ્રેમી દિયર સાથે મળીને હત્યા કરી, પોલીસે બંનેને રંગે હાથ ઝડપ્યા
Mar 17,2024, 12:14 PM IST
Last video
સંબંધીએ પત્નીના નગ્ન ફોટો બતાવતા પતિના પગ નીચેથી જમીન સરકી, કર્યો આપઘાત
Last Video Before Suicide : સુરતના કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાવાળાએ આપઘાત કરતા કહ્યું કે, તેણે મારી પત્નીને ભોળવી ફોટા પાડી વાઇરલ કર્યા, મારા સંતાનોને ન્યાય અપાવજો
Mar 15,2024, 16:05 PM IST
Rajkot
લગ્ન પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરી કરતી ગેંગ પકડાઈ, 3 રાજ્યોમાં મચાવ્યો હતો આતંક
Rajot Jwellery Thieves Gang : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો, MPનાં કડીયાસાસી ગામની શાળામાં ચોરીની તાલીમ અપાતી
Mar 14,2024, 13:09 PM IST
crime news
નશામાં સ્ટંટ કરવા ગયેલા યુવકે પોતાને જ ગોળી મારી! અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ
Ahmedabad News : અમદાવાદમાં વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની...ફાયરિંગ કરનાર યુવાને જ ગુમાવ્યો જીવ...મૃતકે પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો થયો ખુલાસો...મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા થઈ...પોલીસ અને FSLએ વધુ તપાસ હાથ ધરી...
Mar 11,2024, 12:43 PM IST
Rajkot
પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી : લાશ પાસે બેસીને વીડિયો બનાવ્યો
Husband Murder Wife : રાજકોટમાં 34 વર્ષીય પરિણીતાની પતિએ જ હત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીના માથામાં પથ્થરનો બ્લોક ફટકારી હત્યા કરતા સમગ્ર સોસાયટીમાં અરેરાટી ફેલાઈ ગઈ
Feb 27,2024, 12:08 PM IST
surat
મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા કરી હતી આત્મહત્યા, એ છેલ્લો ફોન કોનો હતો?
surat model news : સુરતની મોડેલ તાન્યાના આપઘાતનું ઘુંટાઈ રહ્યું છે રહસ્ય..કોઈ સજ્જડ પુરાવા ન હોવાનું પોલીસ કરી રહી છે વાત...તાન્યાના બેંક ખાતાઓની પણ કરાશે તપાસ...
Feb 23,2024, 10:46 AM IST
Junagadh
ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઉજ્જૈનથી પકડાયો, આખા સૌરાષ્ટ્રમાં દારુ સપ્લાય કરતો હતો
Crime News : સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર અને 18 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધીરેન કારીયાને પકડી લેવામાં પોલીસને સફળતા મળી... ઉજ્જૈનથી ડ્રાઈવર સાથે પકડાયો
Feb 23,2024, 8:18 AM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય