हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોમ્બ
બોમ્બ News
gujarat
ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં શું થયો ખુલાસો?
Loksabha Electuion 2024: અમદાવાદની 25 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં BDDSને કશું જ વાંધાજનક મળ્યું નથી. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળાઓને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે.
May 6,2024, 19:29 PM IST
gujarat news
અમદાવાદની કઈ-કઈ સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી? વાલીઓ ખાસ જાણી લેજો
Loksabha Election 2024: અમદાવાદની શાળાઓને અપાઈ છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. પીએમ મોદી પણ અમદાવાદની સ્કૂલમાં મતદાન કરવાના છે. આ સ્થિતિની વચ્ચે ધમકી ભર્યા મેઈલથી મચ્યો છે ખળભળાટ. જાણો કઈ-કઈ સ્કૂલોને મળી છે ધમકી.
May 6,2024, 12:44 PM IST
gujarat news
મતદાન પહેલાં અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કામે લાગી
Loksabha Election 2024: ગુજરાતમાં આવતીકાલે મતદાન પહેલાં આવ્યાં સૌથી મોટા સમાચારઃ મતદાન પહેલાં અમદાવાદની શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. દિલ્લી બાદ અમદાવાદમાં રશિયન મેઈલ દ્વારા અપાઈ છે આ પ્રકારની ધમકી. પોલીસની ટીમોએ હાથ ધરી છે સઘન તપાસ.
May 6,2024, 12:06 PM IST
પાલનપુર
ચિત્રાસછણી રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો હોવાની અફવા
પાલનપુરના ચિત્રાસણી રેલવે સ્ટેશન પરથી બિનવારસી 12 પિત્તળના દેગડા હિટર લગાવેલી હાલતમાં મળ્યા છે. દેગડામાં લાગેલા હિટરને લઈ કેટલાક લોકોએ રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાલનપુર રેલવે પોલીસે દેગડા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Feb 15,2020, 16:00 PM IST
Citizenship Amendment Act 2019
પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police) પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં.
Dec 18,2019, 7:53 AM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટ પર યુવકે અધિકારીને ધીમેથી કહ્યું, ‘મારી બેગમાં બોમ્બ છે..’
મુસાફરોથી ધમધતા અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની કરવામાં અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે એરપોર્ટ સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ‘મારી પાસે બૉમ્બ છે’ તેવું કહ્યું હતું. બોમ્બ શબ્દનો ઉલ્લેખ થતા જ એરપોર્ટ ઓથોરિટી સતર્ક થઈ ગઈ હતી. ત્યારે એરપોર્ટ પોલીસે યુવાનની અટકાયત કરી છે.
Nov 5,2019, 10:13 AM IST
અમદાવાદ
અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
શહેરના નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન શહેર પોલીસ કંટ્રોલ રૂમને આવતા પોલીસ દોડતી થઇ હતી. અમદાવાદ શહેર પોલીસને શનિવારે સાંજના સમયે કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને અજાણ્યા શખ્શે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.
Jun 22,2019, 21:18 PM IST
જામનગર
જામનગરમાં બોમ્બ મુકાયો હોવાની પોલીસને મળી સુચના અને પછી.....
પોલીસે જ્યારે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો સુતળી બોમ્બ ભરેલું એક બોક્સ હાથ લાગ્યું હતું, જેના ઉપર એક ઘડિયાળ ફીટ કરી દીધી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, પોલીસને હેરાન કરવા અને શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ કરવા અજાણ્યા ઇસમો દ્વારા આચરવામાં આવ્યું કૃત્ય
Jan 25,2019, 22:03 PM IST
મેરઠ
મેરઠમાં 3 વર્ષની માસુમના મોઢામાં બોમ્બ ફોડ્યો, બાળકી ગંભીર
પોલીસે આરોપી સામે કેસ દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે, બાળકીને એક ડઝન કરતાં પણ વધુ ટાંકા આવ્યા છે
Nov 8,2018, 20:51 PM IST
ક્રિષ્ના સ્કૂલ
ઉપલેટાની સ્કૂલમાંથી મળી આવેલા બોમ્બ મામલે માસ્ટરમાઈન્ડ વૃદ્ધની ધરપકડ
પોલીસે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં એક વ્યક્તિએ કુરિયર દ્વારા પાર્સલ મોકલ્યું હતું.
Oct 20,2018, 18:57 PM IST
Rjkot
રાજકોટઃ ઉપલેટા નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં અજાણ્યા વ્યક્તિએ કુરીયર દ્વાર
ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં કુરીયર મારફત બોમ્બ મોકલવામા આવ્યો હતો.
Oct 17,2018, 17:54 PM IST
Maharashtra ATS
મહારાષ્ટ્ર: ATSના દરોડા, મુંબઇ બાદ પુણેમાંથી શંકાસ્પદની ધરપકડ
વૈભવ રાઉત નામના વ્યક્તિની દરપકડ બાદ એટીએસ દ્વારા પુણેમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
Aug 10,2018, 17:58 PM IST
bomb
રાજકોટમાં GIDC મેટાડો વિસ્તારમાં દેશી બનાવટનો બોમ્બ મળ્યો
Jul 15,2018, 12:30 PM IST
અમદાવાદ
રથયાત્રા પહેલાં પોલીસ મોટું સર્ચ ઓપરેશન, ગોમતીપુરમાંથી મળી આવ્યો વિસ્ફોટક
રથયાત્રા પૂર્વે પોલીસ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી રખિયાલ અને ગોમતીપુર પોલીસે સંયુક્ત રેડ પાડી હતી. ત્યારે આ પોલીસ રેડમાં ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યા છે.
Jul 13,2018, 12:55 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય