ફરી એક વાર અમદાવાદનું વિકાસગૃહ વિવાદમાં આવ્યું, જુઓ સીસીટીવીમાં શું ઘટના સામે આવી

ફરી એક વાર અમદાવાદનું વિકાસગૃહ વિવાદમાં આવ્યું છે, વિકાસગૃહમાંથી આસરે 20 વર્ષની યુવતી ફરાર થઇ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, આ પહેલા પણ વિકાસગૃહમાંથી સગીરા ફરાર થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તો ઘટનાની જાણ થતા જ પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Trending news