સુરતના માંગરોળમાં કેમિકલયુક્ત પાણી છોડાતા કંપની સંચાલકો સામે રોષ

માંગરોળના લુવારા ગામની સીમમા આવેલી કંપની માથાના દુઃખાવા સમાન બની છે. કેમિકલ વેસ્ટની થેલી વોસ કરી કેમીકલયુક્ત પાણી નહેરમાં છોડતા મોટી પારડી ગામના લોકોનું હલ્લાબોલ કર્યું હતું. ગ્રામજનોએ કંપનીમાં ઘુસી ચેક કરતા કંપની સંચાલકો કેમીકલયુક્ત પાણી છોડતા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે માંગરોળ મામલતદારને ફરિયાદ કરાઈ હતી.

Trending news