4,4,4,6,4,6... એક ઓવરમાં ફટકાર્યા 28 રન, આ પરાક્રમ કરનાર વિશ્વનો એક માત્ર ખેલાડી

જેક ફ્રેઝરે 250ની સ્ટ્રાઇક રેટ, 7 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારીને 19 બોલમાં હાફ સેન્ચુરી મારી હતી. રાજસ્થાનના બોલર આવેશ ખાનની એક જ ઓવરમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 28 રન બનાવ્યા હતા.

Trending news