એમએસ યુનિવર્સિટીમાં ઉઠ્યો વિવાદનો વંટોળ, આખો મામલો એક ક્લિક પર

વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.

Trending news