રાજ્ય સરકાર દ્વારા લાયસન્સ અંગે લેવામાં નિર્ણય અંગે, જુઓ ગુજરાતના લોકોની પ્રતિક્રિયા

ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જેને કારણે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદાકારક બની રહે તેવા આ સમાચાર છે. પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે.

Trending news