લો બોલો, વનરાજા રાખી રહ્યા છે કેરીનું ધ્યાન! જુઓ વાયરલ વીડિયો

આંબાવાડીનો આ નજારો અને એમાં ધોળા દિવસે વાડીમાં કબજો જમાવીને બેઠા વનરાજા.... આ દ્રશ્યો જૂનાગઢના છે... જ્યાં કેરીઓ ઉતારતા સમયે ખેડૂતે જોયું કે વાડીમાં સિંહ બેઠો છે. દ્રશ્યોમાં જોઈને લાગે કે, જાણે વનરાજા કેરીનું ધ્યાન રાખવા બેઠા હોય....આ વીડિયો સાસણ ગીર આસપાસનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે...

Trending news