અંબાણીની દીકરી અને આલિયા કરતા પણ મેટ ગાલામાં સૌથી વધુ આ ગુજરાતી યુવતી છવાઈ

ફેશન

ગઈકાલથી ચારે તરફ મેટ ગાલા ઈવેન્ટની જ ચર્ચા થઈ રહી છે. કોણે શું પહેર્યું, અને કોણ વધુ સુંદર દેખાતું હતું તે જાણવામાં બધાને રસ છે

ગુજરાતણ

વિશ્વભરમાંથી આવેલી સેલિબ્રિટીઝમાં એક ગુજરાતી યુવતી સૌથી વધુ છવાઈ

મોના પટેલ

તેણે પહેરેલા ઑફ-વ્હાઇટ અને ગોલ્ડન ‘મિકેનિકલ બટરફ્લાય’ ડ્રેસની ચર્ચા ચારેકોર થઈ રહી છે

કોણ છે મોના પટેલ

આ યુવતીનું નામ છે મોના પટેલ. ત્યારે હવે સૌ એ જાણવામાં લાગ્યા છે કે કોણ છે મોના પટેલ

કરિયર

મોના પટેલ મૂળ વડોદરાની રહેવાસી છે. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા સેટલ્ડ થઈ હતી

સફળતા

તે સફળ ભારતીય ફેશન એન્ટરપ્રિન્યોર, ઈનવેસ્ટર છે

ડ્રેસ

મેટ ગાલામાં મોના પટેલનો ડ્રેસ એક યુનિક ડ્રેસ બની રહ્યો

ચર્ચા

ગુજરાતની સૌથી ચર્ચિત ફેશન ઉદ્યોગસાહસિકે આલિયા અને ઈશા અંબાણીને પણ પાછળ છોડ્યા