6 વખત એક જ નામથી બની આ ફિલ્મ, દર વખતે થઈ સુપરડુપર હિટ

રાજ- 1967

સૌથી પહેલા રાજ ફિલ્મ 1967માં બની હતી. ફિલ્મમાં રાજેશ ખન્ના, બબીતા, આઈએસ જૌહર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન રવીન્દ્ર દવેએ કર્યું હતું.

રાજ-1981

બીજીવાર રાજ ફિલ્મ 1981માં બની હતી. આ ફિલ્મમાં રાજ બબ્બર, સુલક્ષણા પંડિત, કાદર ખાન, હેલન સહિત ઘણા સિતારા જોવા મળ્યા હતા.

રાજ- 2002

રાજનું 2002માં ફરી નિર્માણ કરવામાં આવ્યું. ફિલ્મ વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બની હતી.

આ ફિલ્મમાં બિપાશા બસુ અને ડીમો મોરિયા લીડ રોલમાં હતા.

રાજ- ધ મિસ્ટ્રી કોન્ટિનુએસ 2009

પછી રાજ- ધ મિસ્ટ્રી કોન્ટિનુએસ 2009 માં રિલીઝ થઈ. નિર્દેશક મોહિત સૂરીની ફિલ્મમાં ઇમરાન હાશમી, કંગના રનૌત, અધ્યયન સુમન જોવા મળ્યા હતા.

રાજ 3- 2012

પછી વર્ષ 2012માં રાજ 3 રિલીઝ થઈ. ફિલ્મમાં બિપાશા બસુ, ઇમરાન હાશમી અને ઈશા ગુપ્તા લીડ રોલમાં જોવા મળ્યા હતા.

રાજ રિબૂટ- 2016

રાજ-રિબૂટને 2016માં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં ઇમરાન હાશમી, કૃતિ ખરબંદા અને ગૌરવ અરોડા લીડ રોલમાં હતા.

ફિલ્મનું નિર્માણ વિક્રમ ભટ્ટે કર્યું હતું.