Ice Cream: આઈસક્રીમ ખાધા પછી તુરંત આ 5 વસ્તુઓ ખાવાથી બગડે છે તબિયત

આઈસક્રીમ

ઉનાળો આવે એટલે આઈસક્રીમની ડિમાન્ડ પણ વધી જાય છે. ઘણા લોકોને રાત્રે રોજ આઈસક્રીમ ખાવા જોઈએ છે.

રોજ આઈસક્રીમ

રોજ આઈસક્રીમ ખાવામાં કોઈ વાંધો નથી પરંતુ આઈસક્રીમ ખાધા પછી કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ગરમ વસ્તુ

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે આઈસક્રીમ ખાધા પછી કોઈપણ પ્રકારની ગરમ વસ્તુનું સેવન કરવું નહીં.

હેવી ફુડ

આ સિવાય આઈસક્રીમ ખાધું હોય તો તેના પછી માખણ, ઘી કે તેલનો વધુ ઉપયોગ થયો હોય તેવી વસ્તુઓનું સેવન પણ કરવું નહીં.

ચાઈનીઝ ફૂડ

આઈસક્રીમ ખાધા પછી ક્યારેય ચાઈનીઝ ફૂડ કે જંક ફૂડ પણ ખાવું નહીં.

40 મિનિટ

નિષ્ણાતો જણાવે છે કે આઈસક્રીમ ખાધા પછી શક્ય હોય તો 40 મિનિટ સુધી કંઈ જ ખાવું પીવું નહીં.

પાણી

ઘણા લોકોને આદત હોય છે આઈસક્રીમ ખાધા પછી પાણી પીવે પરંતુ આઈસક્રીમ ખાધા પછી ઠંડુ પાણી ક્યારેય પીવું નહીં.