કાકડી રાતે કેમ ન ખાવી જોઈએ? ખાસ જાણો કારણ

કાકડી

ઉનાળામાં કાકડી ખાવી ખુબ ફાયદાકારક છે.

બીમારીઓ

ગરમીમાં કાકડીનું સેવન કરવાથી શરીરમાં અનેક બીમારીઓથી બચી શકાય છે.

ધ્યાન

કાકડી ખાતી વખતે એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.

રાતે ન ખાવી જોઈએ કાકડી

રાતે કાકડી ન ખાવી જોઈએ. શું તમને તેનું કારણ ખબર છે?

ઊંઘ પર અસર

શારદા હોસ્પિટલના ડાયેટિશન શ્વેતા જયસ્વાલના જણાવ્યાં મુજબ રાતે કાકડી ખાવાથી ઊંઘ પર અસર પડે છે.

પાચન

એક્સપર્ટના જણાવ્યાં મુજબ સૂતા સમયે કાકડી ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

ડાયજેશન

રાતે કાકડી ખાવાથી ડાયજેશન પર અસર પડે છે.

ડિનર પહેલા

કાકડીનું સેવન તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. એક્સપર્ટનું કહેવું છે કે કાકડીનું સેવન સાંજે ડિનર પહેલા કરવું જોઈએ.

Disclaimer:

અહીં આપેલી જાણકારી એક્સપર્ટની સલાહ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તેને અપનાવતા પહેલા સંબંધિત ડોક્ટરની સલાહ જરૂર લેવી.