Ludo ગેમ હજારો વખત રમનારને પણ નથી ખબર હોતી આ વાતો

લુડો

નાનપણમાં લુડો અને સાપ સીડીની રમત તમે પણ અનેકવાર રમી હશે.

પચ્ચીસી

લુડો ગેમને અનેક જગ્યાએ પચ્ચીસી કહેવાય છે. આ નામ રમત રમવાની રીતના કારણે પડ્યું છે.

4 ખેલાડી

આ ગેમ બે અથવા 4 વ્યક્તિ રમી શકે છે. દરેક ખેલાડી પાસે 4 ગોટી હોય છે.

લુડોના નામ

લુડો રમતને પ્રાચીન સમયમાં ચૌપદ, ચૌસર, પગડે, દયાકટમ, સોક્તમ અને વેર્જ જેવા નામોથી પણ ઓળખવામાં આવતી.

મહાભારત

આ રમત ભારતમાં પુરાણોના સમયથી રમવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત સહિતના ગ્રંથોમાં પણ છે.

સમસ્યાનું સમાધાન

આ લોકપ્રિય રમત મનોરંજનની સાથે સાથે રણનૈતિક વિચાર અને સમસ્યાનું સમાધાન શોધવાની કળાને વિકસિત કરે છે.

આધુનિક લુડો

આધુનિક લુડોને 1896 માં આલ્ફેડ કોલિયર નામના વ્યક્તિ દ્વારા પેટન્ટ કરાવવામાં આવી હતી.

લેટિન શબ્દ

લુડો નામ લેટિન શબ્દ લુડસ નામ પરથી આવ્યો છે જેનો અર્થ રમત થાય છે.

લુડો

લુડોને હિંદી ભાષામાં મોક્ષપટ, મોક્ષપટામુ અને જ્ઞાન ચૌપડ નામથી પણ બોલાવવામાં આવે છે.

આવિષ્કાર

લુડો ગેમનો આવિષ્કાર ભારતમાં જ થયો હતો.