63 દિવસ સુધી આ રાશિવાળાને લાભ જ લાભ, અસ્ત શુક્ર લૂંટાવશે ધન

શુક્રવાર અસ્ત

ધનનો દાતા શુક્ર મેષ રાશિમાં અસ્ત થઇ ગયો છે. 28મી એપ્રિલથી 29મી જૂન સુધી શુક્ર અસ્ત રહેશે.

ધન સમૃદ્ધિના દાતા

શુક્ર ધન, વૈભવ, પ્રેમ અને રોમાંસનો કારક છે, આથી તમામ રાશિના લોકો પર શુક્રના અસ્તનો વિશેષ પ્રભાવ પડે છે.

લગ્ન પર પ્રતિબંધ

શુક્ર અસ્ત થઈ રહ્યો હોય ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તેથી આજથી લગ્નો પર પણ પ્રતિબંધ રહેશે.

નહી થાય શુભ કાર્ય

એવું માનવામાં આવે છે કે શુક્રના અસ્ત દરમિયાન કરવામાં આવેલ શુભ કાર્ય અશુભ ફળ આપે છે.

આ રાશિઓ માટે શુભ

જો કે, શુક્રનો અસ્ત થઈ રહ્યો છે તે 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. શુક્ર ગ્રહ આ રાશિના જાતકોને 63 દિવસ સુધી ઘણો લાભ આપશે.

મિથુન

કેરિયરમાં શુભ ફળ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે અને ધનની બચત કરવામાં સફળ રહેશે.

કન્યા

અચાનક ધન લાભ થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સિંગલ જાતકોને પાર્ટનર મળશે.

મકર

ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપાર વધશે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. વૈવાહિક સુખ મળશે.