Animal: આ છે સૌથી શક્તિશાળી શાકાહારી પ્રાણીઓ, તેનાથી સિંહ પણ રહે 100 સો ફૂટ દૂર

જંગલી પ્રાણી

સામાન્ય રીતે સૌથી શક્તિશાળી પ્રાણીઓમાં સિંહ અને વાઘને ગણવામાં આવે છે. માંસાહાર કરતા આ પ્રાણીઓથી બધા બચીને રહે છે.

શાકાહારી પ્રાણીઓ

તેવી જ રીતે શાકાહારી પ્રાણીઓને માસુમ અને બેચારા સમજવામાં આવે છે.

શક્તિશાળી

પરંતુ જંગલના કેટલાક શાકાહારી પ્રાણીઓ એટલા શક્તિશાળી હોય છે કે તેનાથી વાઘ, સિંહ પણ દૂર રહે.

સૌથી શક્તિશાળી

તો ચાલો તમને જણાવીએ જંગલના એવા કયા શાકાહારી પ્રાણીઓ છે જે વાઘ અને સિંહને પણ માત આપી શકે છે.

હિપોપોટેમસ

હિપોપોટેમસ આમ તો ખૂબ જ શાંત હોય છે પરંતુ જ્યારે તે ગુસ્સામાં હુમલો કરે છે તો ભલભલા ખતરનાક પ્રાણીને પણ મારી નાખે છે.

ગેંડો

એક ગેંડાનું વજન 2500 થી 3200 કિલો જેટલું હોય છે. આ દુનિયાનું સૌથી શક્તિશાળી શાકાહારી પ્રાણી છે.

કેપ બફેલો

આફ્રિકાના જંગલમાં જોવા મળતી આ ભેશ શક્તિશાળી પ્રાણીઓ માંથી એક છે. કે પોતાના શિંગડાની મદદથી સિંહને પણ મારી શકે છે.

અમેરિકન બાયસન

આ પ્રાણી ઉત્તરી અમેરિકામાં જોવા મળે છે. તેની હાઈટ 6 ફૂટની હોય છે અને તે 35 મિલ પ્રતિ કલાકની ગતિએ દોડી શકે છે.

આફ્રિકી હાથી

સામાન્ય રીતે શાંત રહેતું આ પ્રાણી સૌથી ખતરનાક શાકાહારી પ્રાણી છે. તેનાથી જંગલી પ્રાણીઓ પણ દૂર રહેવાનું પસંદ કરે છે.