હેકર્સ તમને લૂંટીને બની રહ્યા છે અમીર! નવી પદ્ધતિ જાણીને તમે પણ કહેશો- કેવો સમય આવ્યો...

hacker: ફિશિંગ હુમલાઓમાં, નોકરી શોધનારાઓને નકલી કંપનીઓ અથવા ભરતી એજન્સીઓ તરફથી ઇમેલ્સ મોકલવામાં આવે છે. જેમાં તેમને વ્યક્તિગત માહિતી અથવા લોગિન ઓળખપત્ર આપવાનું કહેવામાં આવે છે. આ આખો પ્લાન સંવેદનશીલ માહિતીની ચોરી કરવા માટે રચવામાં આવેલો હોય છે. 

હેકર્સ તમને લૂંટીને બની રહ્યા છે અમીર! નવી પદ્ધતિ જાણીને તમે પણ કહેશો- કેવો સમય આવ્યો...

hacker software: વિશ્વ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.  આ વાતાવરણનો લાભ લઈ નોકરી શોધનારા લોકોને સાયબર હેકર્સ બનાવી રહ્યા છે ટાર્ગેટ. નોકરી શોધનારાઓને નિશાન બનાવવા માટે ફિશિંગ અને માલવેરનો ઉપયોગ કરી રહ્યા છે.

ફિશિંગ હુમલાઓમાં, નોકરી શોધનારાઓને નકલી કંપનીઓ અથવા ભરતી એજન્સીઓ તરફથી ઇમેલ્સ મોકલવામાં આવે છે. જેમાં તેમને વ્યક્તિગત માહિતી અથવા લોગિન ઓળખપત્ર આપવાનું કહેવામાં આવે છે. આ આખો પ્લાન સંવેદનશીલ માહિતીની ચોરી કરવા માટે રચવામાં આવેલો હોય છે. 

આ પણ વાંચો: ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!

આ રીતે કૌભાંડ ચાલી રહ્યું છે
જોબ સીકર્સ વેબસાઇટ્સમાંથી ખરાબ જોડાણો અથવા URL મેળવી લે છે જે તેમના ઉપકરણોને માલવેર સાથે જોડે છે. માલવેરનો ઉપયોગ સંવેદનશીલ ડેટાની ચોરી કરવા અથવા નોકરી શોધનારના ઉપકરણ અને તેના પર સંગ્રહિત ડેટાની અનધિકૃત ઍક્સેસ મેળવવા માટે થઈ શકે છે.

આ સિવાય હેકર્સ ઉમેદવારોના રૂપમાં એમ્પ્લોયને પણ નિશાન બનાવે છે જેથી તેમને UIRLના માધ્યમથી તેમને મેલ કરીને માહિતી મેળવી શકાય. આ પરકારનું ફ્રોડ ઝડપથી વધી રહ્યું છે. આ પ્રકારના હુમલાનો ઉદેશ્ય સંવેદન શીલ માહિતી મેળવવાનો હોય છે. 

જોબ થીમવાળા ઈમેલને વધુ વાસ્તવીક બતાવવા માટે સોશિય સિક્યોરિટી નંબર અને ડ્રાવિંગ લાઈસન્સ જેવા નકલી અથવા ચોરી કરેલા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે. નોકરીની થીમવાળા સાબર હુમલામાં 70 ટકાથી વધુ અમેરિકાના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જાપાન, આયરલેન્ડ, UK, સ્વીડન, પેરૂ અને  ભરત જેવા અન્ય દેશોમાં પણ સાયબર એટેક્સ જોવા મળ્યા છે.  જોકે અન્ય દેશોમાં આ અટેક અમેરિકાની તુલનામાં ઓછા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news