PICS: કોરોના કાળમાં સેલિબ્રિટીનો નવો અવતાર, સેફ્ટીનું રાખ્યું સંપૂર્ણ ધ્યાન

અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી. દિશાએ તેની સેફ્ટીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું

નવી દિલ્હી: લોકડાઉન પૂર્ણ થયા બાદ ધીરે ધીરે સ્ટાર્સે પણ કામને લઇ બહાર નીકળવાનું શરૂ કર્યું છે. અનલોક થયા બાદથી બોલીવુડ સ્ટાર્સ સુરક્ષાનું ધ્યાન રાખી બહાર નીકળી રહ્યાં છે. કોરોના વાયરસ દેશમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. પરંતુ સેફ્ટીને ધ્યાનમાં રાખી સ્ટાર્સ તેમના તેમા કામથી બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જુઓ કેટલીક તસવીરો...

વિદ્યા બાલન

1/5
image

વિદ્યા બાલન તાજેતરમાં તેની આગામી ફિલ્મ શકુંતલા દેવીના પ્રચાર માટે જોવા મળી હતી. વિદ્યા સાડીમાં ખુબ જ સુંદર દેખાઇ રહી હતી.

અલાયા એફ

2/5
image

એક્ટ્રસ અલાયા એફને સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમનમાં જોવા મળી હતી. હાલમાં સ્પોટ થઈ અલાયાએ કેમેરો જોઇ ફની બેસ બનાવ્યો અને બધાને હસાવ્યા હતા.

દિશા પટણી

3/5
image

અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી. દિશાએ તેની સેફ્ટીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું.

રાજકુમાર રાવ

4/5
image

અભિનેતા રાજકુમાર રાવ હાલમાં જ મુંબઇના રસ્તાઓ પર જોવા મળ્યા હતા. ફેસ માસ્ક અને હાથમાં ગ્લબ્સ પહેરી તેઓ એક જવાબદાર નાગરિક તરીકે તમામ સુરક્ષા બંધારણનનું પાલન કરી રહ્યાં હતા.

પિતા સેફની સાથે ફરવા નીકળ્યો તૈમૂર

5/5
image

અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ તૈમૂર ઘણી વખત પિતા સેફની સાથે સાંજે ફરવા બહાર નીકળતો જોવા મળ્યો છે.