हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Latest Rajkot News
Latest rajkot news News
gujarat
બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમા BJPને ઝટકો, રાદડિયાથી શરૂઆત, શું બીજા ચીલો ચાતરશે?
IFFCO Election: ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી. આ સાથે જ પાર્ટી સાથે જાણે જયેશ રાદડિયાએ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું હવે પછી રાદડિયાની જેમ બીજા કોઈ નેતા ચીલો ચાતરશે?
May 10,2024, 11:58 AM IST
gujarat
IFFCO: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર
IFFCO Gujarat Election: 9મી મેને ગુરુવારે આ ચૂંટણીમાં મતદાન માટે ભાજપે 182 મતદારોને મેન્ડેટ આપ્યો છે તેવા સહકાર સેલના બિપીન પટેલની તરફેણ માટે કો વ્હિપ જાહેર કર્યો છે. આ પરિસ્થિતિને વચ્ચે ગુજરાતભરમાં સહકારી મતદારો લોકસભા કરતા ઈફ્કોની ચૂંટણી કોણ જીતે છે તેના પર નજર ટાંપીને બેઠા છે. હાલમાં સહકાર ક્ષેત્રમાં આ જબરદસ્ત રસાકસી ભરી સ્થિતિ છે.
May 6,2024, 16:56 PM IST
IFFCO
સૌરાષ્ટ્રમાં Twist: રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...
BJP leader Jayesh Radadiya: જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે ત્યાં અમિત શાહના ખાસ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરીને ભાજપે સીધી રાદડિયાને ચેલેન્જ કરી છે.
Apr 27,2024, 19:11 PM IST
bjp
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?
Loksabha Election 2024: કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યામાં શરૂ થતાં જ વિવાદ થયો છે. એક જૂથની સ્પષ્ટ વાત છે કાર્યાલય ત્યાં ન ચાલુ કરવું જોઈએ. જોકે, વિરોધની ગંધ પરેશ ધાનાણી સુધી પહોંચતા પરેશ ધાનાણીએ પણ નારાજ નેતાઓને મનાવવા માટે બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલય ખાતે પરેશ ધાનાણીએ હેમાંગ વસાવડા સહિત નારાજ નેતાઓ સાથે બેઠક કરી હતી.
Apr 17,2024, 20:10 PM IST
indian cricketer
અશ્વિને ટ્વિટરમાં એવી શું પોસ્ટ મૂકી કે સૌરાષ્ટ્ર ક્રિકેટની ફજેતી થઈ, લોકોએ મઝા લીધી
India vs England, 3rd Test, Rajkot: ભારતીય ટીમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ દરમિયાન આજે ભારતીય ક્રિકેટર આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર મજા લીધી હતી.
Feb 12,2024, 21:25 PM IST
Gujarat politics
આમ આદમી પાર્ટીને લાગ્યો વધુ એક મોટો ઝટકો! ભાયાણી બાદ વધુ એક નેતાનું રાજીનામું
ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર-જામકંડોરણાથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે.
Feb 3,2024, 15:27 PM IST
Trending news
Reliance Power share
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર
video viral
Video Viral: નીતા અંબાણીને ક્યારેય નહીં જોયા હોય આટલા ગુસ્સે, આ ખેલાડીઓનું આવી બન્યુ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો
share market
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત
Summer
ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવો
stock market
5 દિવસમાં આ 4 શેરોમાં રોકાણ કરનારાઓ બાંધી દેશે બંગલા, હજુ પણ તગડી કમાણીનો ચાન્સ!
Aadhaar card
કોઈના મૃત્યુ પછી Aadhaar નું શું થાય છે? અહીં જાણો સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું
Gujarat ATS
અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ
Petrol price hike
Electric Scooter સાવ સસ્તામાં, 50 હજારમાં તો કાયમ માટે જશે પેટ્રોલની ઝંઝટ!
Yami Gautam
યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ