हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saturn
Saturn News
Saturn
આવનારા 5 મહિના આ જાતકો પર મહેરબાન રહેશે શનિદેવ, જીવનમાં દરેક તબક્કે મળશે સફળતા
Shani Rashifal Transit Saturn Retrograde: થોડા દિવસની અંદર શનિ માર્ગીથી વક્રી થવાના છે. કુંભ રાશિમાં બિરાજમાન શનિ વક્રી થઈ કેટલાક જાતકોને વિશેષ લાભ કરાવી શકે છે.
Jun 1,2024, 15:33 PM IST
Shash Rajyog
30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે
Shash And Malavya Rajyog: હાલ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં છે અને બીજી બાજુ 19મી મેના રોજ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે.
May 16,2024, 12:53 PM IST
Saturn Vakri
30 વર્ષ બાદ શનિ કુંભમાં ચાલશે ઉલ્ટી ચાલ, આ 3 રાશિવાળાને બનાવશે માલામાલ
Loard Shani : શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. નોકરી અને વેપારમાં પ્રગતિ થવાના યોગ છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
May 3,2024, 14:48 PM IST
Shani-Shukra Yuti
Shani-Shukra Yuti: 7 માર્ચથી કુંભ રાશિમાં થશે શુક્ર-શનિની યુતિ,આ 4 રાશિઓને થશે ધનલાભ
Shani And Shukra Conjunction 2024: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક ગ્રહ એક નિશ્વિત કાળ બાદ પોતાની ચાલ બદલે છે. ગ્રહની ચાલ પરિવર્તનનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે. કોઇના પર આ પ્રભાવ સારો હોય છે તો કોઇના માટે એટલો સારો સાબિત થતો નથી. તેના લીધે આગામી મહિને ઘણા મોટા ગ્રહ પોતાની ચાલ બદલવાના છે. તે ગ્રહોમાંથી એક છે શુક્ર ગ્રહ.
Feb 27,2024, 15:49 PM IST
grah gochar
4 પાવરફૂલ ગ્રહોનું મહાપરિવર્તન અને 2 ગ્રહોનો થશે ઉદય, આ 3 રાશિને બંપર ધનલાભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનો ખુબ ખાસ રહેનાર છે. કારણ કે આ મહિનામાં મોટા મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. રાશિ પરિવર્તનની સાથે સાથે ગ્રહોની એવી યુતિ થઈ રહી છે કે જેનાથી શુભ અશુભ યોગ પણ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જ્યારે આ સાથે બુધ અને શનિનો ઉદય પણ થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં થઈ રહેલી આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર ખુબ જ સકારાત્મક અસર પડશે.
Feb 22,2024, 9:22 AM IST
Budh Gochar
આ 6 રાશિવાળાનો 'ગોલ્ડન પીરિયડ' શરૂ, શનિ-બુધ-સૂર્ય કરશે માલામાલ, ધન-સંપત્તિમાં વધશે
Budh Transit: બુધ રાશિએ પોતાની ચાલમાં ફેરફાર કરી છે. હાલમાં ગ્રહોના રાજકુમાર બુધ શનિની રાશિમાં બિરાજમાન છે. શનિની રાશિમાં ફરીથી ગોચર કર્યું છે. કુંભ રાશિમાં બુધના ગોચરથી શનિ, બુધ અને સૂર્યની યુતિ બની છે. આ ઉપરાંત કુંભ રાશિમાં બુધના પ્રવેશથી બુધાદિત્ય રાજયોગ પણ બન્યો છે. જેનાથી કેટલીક રાશિઓનો લકી સમય શરૂ થઈ શકે છે. જાણો બુધના ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય પલટશે.
Mar 14,2024, 11:13 AM IST
Saturn
શનિ-ગુરૂની ડબલ ચાલ, આ ત્રણ જાતકોને થશે બમ્પર લાભ
Shani-Guru Rashifal: ટૂંક સમયમાં શનિ અને ગુરૂ એક નહીં બે-બે ચાલ ચાલવાના છે. શનિ-ગુરૂની આ ડબલ ચાલથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Feb 8,2024, 17:30 PM IST
Saturn
શનિની ચાલ કરશે જબરદસ્ત કમાલ, 11 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓના ભાગ્ય ઉઘડી જશે
શનિની બદલાતી ચાલ ખુબ મહત્વપૂર્ણ ગણાય છે. 2024માં જ્યાં શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે નહીં કારણ કે શનિ ખુબ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. પણ તે પોતાની ચાલમાં ફેરફાર ચોક્કસ કરશે. શનિ ગ્રહ 11 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં લગભગ 30 વર્ષ બાદ અસ્ત થવા જઈ રહ્યા છે.
Feb 1,2024, 17:09 PM IST
Shani Surya Yuti
17 દિવસ બાદ સૂર્યની શત્રુ ગ્રહ સાથે યુતિ, આ 3 રાશિવાળાના જીવનમાં મચશે ઉથલપાથલ
જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ મુજબ 11 ફેબ્રુઆરીના રોજ શનિ અસ્ત થઈ રહ્યા છે. આ સાથે જ 13મી ફેબ્રુઆરીના રોજ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં શનિ અને સૂર્યની યુતિ 14 માર્ચ સાંજે 6.04 મિનિટ સુધી રહેશે. જાણો કઈ રાશિવાળાએ સંભાળીને રહેવું પડશે...
Jan 25,2024, 10:27 AM IST
aquarius
શનિના અસ્ત થતાં આ રાશિના જાતકોની ઉલટી ગણતરી થશે શરૂ! જાણો શું કરશો ઉપાય
Shani Dev: જ્યોતિષીઓના મતે આ વર્ષે એટલે કે વર્ષ 2024માં શનિની ચાલમાં ત્રણ ફેરફારો થશે. 11 ફેબ્રુઆરી 2024ના રોજ શનિ અસ્ત કરશે. જે બાદ 18 માર્ચ 2024 સુધી શનિ આ અવસ્થામાં રહેશે.
Jan 20,2024, 17:24 PM IST
Shanidev
38 દિવસ સુધી કુંભ રાશિમાં અસ્ત રહેશે શનિદેવ, આ રાશિઓને બંપર ધનલાભ કરાવશે
Saturn Sets in Aquarius: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિને સૌથી ધીમી ગતિથી ભ્રમણ કરનાર ગ્રહ માનવામાં આવે છે. તે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. અત્રે જણાવવાનું કે હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને આ રાશિમાં 2025 સુધી રહેશે. પરંતુ તેની સ્થિતિમાં ફેરફાર થતો રહેશે.
Jan 19,2024, 14:44 PM IST
Saturn
2024માં ત્રણવાર પોતાની ચાલ બદલશે શનિદેવ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે
Shani Rashifal: શનિની ચાલમાં 2024માં ત્રણવાર ફેરફાર થશે, જેની અસર દરેક 12 રાશિઓ પર પડશે. શનિની બદલતી ચાલથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
Jan 9,2024, 18:34 PM IST
Saturn
Surya-Shani Yuti: એક સાથે બિરાજમાન થશે શનિ-સૂર્ય, આ જાતકોને થશે ડબલ ફાયદો
ગ્રહોના રાજા કુંભ રાશિમાં ગોચર કરશે, જેનાથી સૂર્ય અને શનિની યુતિ બનશે. શનિ અને સૂર્યની યુતિ બનવાથી કેટલાક જાતકોને મોટો લાભ મળવાનો છે.
Jan 8,2024, 15:50 PM IST
Shani Gochar
30 વર્ષ બાદ શનિદેવ થશે વક્રી, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે
વક્રી થઈને શનિ દેવ ઉલ્ટી ચાલ ચાલશે. શનિ દેવની ઉલ્ટી ચાલથી ભ્રમણ કરવાથી તેનો તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. જો કે 3 રાશિઓ એવી પણ છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બનશે. આ સાથે જ લોકો પર શનિદેવના વિશેષ આશીર્વાદ રહેશે. આ લકી રાશિઓ વિશે ખાસ જાણો.
Jan 5,2024, 11:52 AM IST
numerology
2024માં આ બર્થડેટવાળાને ચાંદી જ ચાંદી, શનિ કરાવશે ઢગલો લાભ, સફળતાના શિખરે પહોંચાડશે
Numerology 2024: આ નવું વર્ષ 2024 એ શનિનું વર્ષ માનવામાં આવી રહ્યું છે. અંક જ્યોતિષ મુજબ નવું વર્ષ કયા મૂળાંકવાળા લોકો માટે લકી સાબિત થશે તે ખાસ જાણો.
Jan 2,2024, 14:12 PM IST
shani gochar 2024
આ 4 રાશિઓ પર બંને હાથે પૈસા વરસાવશે શનિ દેવ, નવા વર્ષે બનાવી દેશે કરોડપતિ
Shani Gochar 2024: વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. શનિને ન્યાયના દેવતા અને કર્મ ફલદાતા તરીકે ઓળખવામાં આવે છે. એવામાં જાણો કઇ રાશિને શનિ શુભ ફળ આપશે.
Dec 28,2023, 16:54 PM IST
Saturn
કુંભ રાશિમાં 365 દિવસ રહેશે શનિ દેવ, આ જાતકો માટે લાભકારી રહેશે વર્ષ 2024
Kumbh-Shani Rashifal: શનિ દેવની ચાલનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. 2024માં કુંભ રાશિમાં શનિ દેવ બિરાજમાન રહેવાથી કેટલીક રાશિઓને લાભ થઈ શકે છે.
Dec 20,2023, 20:23 PM IST
surya shani yuti
30 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય-શનિ, આ 3 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે
વૈદિક પંચાગ મુજબ કુંભ રાશિમાં સૂર્ય અને શનિદેવની યુતિ બની રહી છે. જેનાથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે....જાણો તે લકી રાશિઓ વિશે.
Dec 19,2023, 10:14 AM IST
Saturn
30 વર્ષ બાદ શુક્ર-શનિ મળી મચાવશે ધમાલ, આ રાશિના જાતકો થઈ જશે માલામાલ
Saturn-Venus in Aquarius: 2024માં શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. ઘણા વર્ષો બાદ 2024માં શુક્ર અને શનિની યુતિ બનવાની છે, જે ખાસ માનવામાં આવી રહી છે.
Dec 9,2023, 16:33 PM IST
Saturn
30 વર્ષ બાદ બે શક્તિશાળી ગ્રહો ભેગા થઈ ધમાલ મચાવશે, 3 રાશિવાળા રાતોરાત માલામાલ બનશે!
Saturn-Venus in Aquarius: 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. અનેક વર્ષો બાદ 2024માં શુક્ર અને શનિની યુતિ બનવાની છે. જે ખુબ ખાસ માનવામાં આવી રહી છે.
Dec 9,2023, 16:29 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય