हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Phalodi
Phalodi News
Rajasthan Lok Sabha elections
10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન
Phalodi Satta market prediction: રાજસ્થાનમાં મતદાન અને લોકસભાની ચૂંટણીના પરિણામ વચ્ચે હજુ લાંબો સમય છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે દરેક જણ જાણવા માંગે છે કે રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે.
May 18,2024, 23:05 PM IST
Phalodi
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!
Phalodi Satta Bazar Prediction on Delhi: ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) દિલ્હીની 7 લોકસભા સીટોને લઇને અનુમાન જાહેર કર્યું છે. ભાજપને ગત વખત કરતાં ઓછી સીટો મળવાનું અનુમાન છે.
May 17,2024, 10:47 AM IST
Phalodi
Phalodi: ગત ચૂંટણી કરતાં ભાજપની સીટો વધશે કે ઘટશે? જાણો શું કહે છે Satta Bazar
Phalodi Satta Market Prediction on BJP: ફલોદી સટ્ટા બજારનું આકલન છે કે NDA 400 પાર જઇ શકશે નહી. ભાજપની સીટો ગત ચૂંટણીના મુકાબલે ઓછી થશે.
May 15,2024, 11:53 AM IST
Phalodi
Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, બદલાઇ ગયા સીટોના ગણિત?
Phalodi Satta Bazar News: ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ચોથા તબક્કામાં સરેરાશ 63.04 ટકા મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન નોંધાયુ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન થયું છે. ત્યારે ફલોદી સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે થઇ થયા છે.
May 15,2024, 8:35 AM IST
Phalodi
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?
Falodi Satta Bazar Prediction: લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાંથી નવી અપડેટ સામે આવી છે. બજારમાં સતતત ભાવોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
May 12,2024, 9:11 AM IST
Phalodi
AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Falodi Satta Bazar Prediction: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 10મે 2024 ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી જામીન મળી ગયા છે. કેજરીવાલને કથિત દિલ્હી દારૂ કૌભાંડ નીતિથી સથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા હતા.
May 13,2024, 11:12 AM IST
Loksabha election 2024
ફૂટી જશે ભાજપનો 5 લાખની લીડનો ફૂગ્ગો! 26 માંથી 21 સીટો પર તો માંડ ભેગા થશે મત
Loksabha Election 2024: ગુજરાતની આ ચાર લોકસભા બેઠકોને બાદ કરતા બાકી 22 બેઠકો પર તો ભાજપ ખુબ સંઘર્ષ કરીને મત ભેગા કરી શક્યું છે. એમ કહો કે, માંડ મત ભેગા થયા તો પણ ખોટું નથી. ખાસ કરીને નવસારી, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ સિવાયની લોકસભા બેઠકો ઉપર જંગી માર્જિન ભાજપ માટે સપનું બની રહેશે
May 10,2024, 13:27 PM IST
Loksabha election 2024
ચૂંટણી પરિણામ પહેલાં સૌથી મોટો ધડાકો, ફોલાદી સટ્ટા બજારે કોને આપી કેટલી બેઠકો?
Phalodi Satta Bazar News: દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં આ ચૂંટણીઓનું મતદાન થવાનું છે. જો ભાજપ અને એનડીએ ગઠબંધન જીતશે તો ફરી એકવાર એટલેકે, સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન જીતશે તો પ્રધાનમંત્રી કોણ બનશે એ હજુ નક્કી નથી. એક તરફ મોદીનો અબકી બાર 400 પારનો ટાર્ગેટ છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની આગેવાની વાળા ઈન્ડિયા ગઠબંધનમાં ઘણાં આંતરિક મુદ્દાઓ પર જ ગાંઠ પડેલી છે. આ સ્થિતિની વચ્ચે એક નાનકડા ગામમાં આવેલાં ફલોદી બજાર પર દુનિયાની નજર છે. જાણો શું છે 'ફલોદી' અને કેમ હાલ દરેકના મુખ પર ચર્ચાઈ રહ્યું છે તેનું જ નામ.
May 9,2024, 17:38 PM IST
Phalodi
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
Falodi Satta Bazar Prediction: હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે. આ વર્ષે ફલૌદી સટ્ટા બજારના સમીકરણો બદલાયા છે.
May 11,2024, 12:55 PM IST
Trending news
PM Surya Ghar Muft Bijli Yojana
ઉનાળામાં મન મૂકીને ચલાવો AC કે કૂલર, ઝીરો આવશે બિલ, આજે જ કરો અરજી
heart attack
ગુજરાતમાં નવી મહામારીનો ખતરો : સુરતમાં 24 કલાકમાં 4 મોત, વડોદરામાં 48 કલાકમાં 7 મોત
Petrol Diesel price
Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Ambalal Patel
હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી
shani gochar 2024
કુંભમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાનું રાતોરાત ભાગ્ય ખૂલશે
Lok Sabha Election 2024
Lok Sabha Election : 8-8 વાર મતદાન કરનાર છોકરો ઝડપાયો, આજે પાંચમાં તબક્કાનું મતદાન
Uttarakhand
વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Tata Motors Share
Tata નો આ શેર ₹1200 ને પાર જશે, કંપની બનાવ્યો ₹43000 કરોડનો મોટો પ્લાન
president ebrahim
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠક
gujarat weather forecast
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો