ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓની ખુશીનો પાર ન રહ્યો......

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓની ખુશીનો પાર ન રહ્યો, ધાર્યા કરતા વધુ પરિણામ મળતા વિદ્યાર્થીઓ ખુબજ ખુશ છે અને આગળ પોતાના સપના પૂરા કરવા વધુ મહેનત કરશે....

Trending news